ગણેશોત્સવમાં 340થી વધુ ટ્રેન દોડાવાશેઃ રેલવે પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેમાં સીએસએમટીથી મડગાંવ-ગોવા વચ્ચે ડાયરેક્ટ ટ્રેન દોડાવાય છે, પરંતુ ગુરુવારે પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ અને મડગાંવ વચ્ચે પહેલી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સુવિધા પશ્ચિમ રેલવેમાં વસતા લાખો કોંકણવાસીઓ અને અન્ય પ્રવાસીઓ માટે સૌથી મોટી ભેટ છે. આ વખતે ગણેશોત્સવમાં પ્રવાસીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 342થી વધુ ટ્રેન દોડાવવામાં આવશે, … Continue reading ગણેશોત્સવમાં 340થી વધુ ટ્રેન દોડાવાશેઃ રેલવે પ્રધાન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed