હીરાવેપારીઓ સાથે 26 કરોડ રૂપિયાની છેતરપિંડી
મુંબઈ: ઊંચી કિંમતે વેચી આપવાને બહાને હીરા લીધા પછી બે વેપારીઓ સાથે અંદાજે 26 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે મલાડના વેપારી સામે બે એફઆઈઆર નોંધ્યા હતા. આરોપીએ આ રીતે અન્ય હીરાવેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મલાડમાં રહેતા … Continue reading હીરાવેપારીઓ સાથે 26 કરોડ રૂપિયાની છેતરપિંડી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed