બિસ્કિટ ખાધા પછી 250 વિદ્યાર્થીને થયું ફૂડ પોઈઝનિંગ
સંભાજીનગરઃ સ્કૂલમાં બિસ્કિટ ખાદ્યા પછી લગભગ 250 બાળકોની તબિયત લથડી. ફૂડ પોઈઝનિંગની ફરિયાદ પછી તાત્કાલિક પ્રશાસન હરકતમાં આવી ગયું. તબિયત બગડવાને કારણે બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાળકોની નાજૂક હાલતવાળા બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.સંભાજીનગરના પૈઠણ તહેસીલના કેકત જળગાંવમાં શનિવારે જિલ્લા પરિષદની સ્કૂલમાં અચાનક 80 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. … Continue reading બિસ્કિટ ખાધા પછી 250 વિદ્યાર્થીને થયું ફૂડ પોઈઝનિંગ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed