પુણેમાં એસટી બસ ઝાડ સાથે ટકરાતાં 25 પ્રવાસી જખમી
પુણે: ટ્રક સાથેના અકસ્માતથી બચવાના પ્રયાસમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ એક ઝાડ સાથે ટકરાતાં પચીસ પ્રવાસી જખમી થયા હોવાની ઘટના પુણેમાં બની હતી.યવત પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર નારાયણ દેશમુખે જણાવ્યું હતું કે ઘટના રવિવારની સવારે દૌંડ તહેસીલના યવત નજીક સહજપુર ગામ ખાતે બની હતી. બસ સોલાપુર જિલ્લાના પંઢરપુરથી મુંબઈ આવી રહી હતી.આગળ જઈ રહેલી ટ્રકના ડ્રાઈવરે એકાએક … Continue reading પુણેમાં એસટી બસ ઝાડ સાથે ટકરાતાં 25 પ્રવાસી જખમી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed