ટ્રેન બ્લાસ્ટ ખટલો: આરોપીઓની અપીલ પર આખરે નવ વર્ષે સુનાવણી શરૂ

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા ખટલામાં સજા પામેલા આરોપીઓની અપીલ અને ફાંસીની સજા કાયમ રાખવાના પ્રકરણ પર બૉમ્બે હાઈ કોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સોમવારથી સુનાવણી શરૂ થઈ હતી. છેક નવ વર્ષે સુનાવણી શરૂ થઈ હોઈ આગામી છ મહિના નિયમિત રીતે સુનાવણી થશે.આ પણ વાંચો: મુંબઈમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ થશે…આવ્યો ધમકીભર્યો ફોન, પોલીસ … Continue reading ટ્રેન બ્લાસ્ટ ખટલો: આરોપીઓની અપીલ પર આખરે નવ વર્ષે સુનાવણી શરૂ