શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 500 લોકો સાથે 170 કરોડ રૂપિયાની છેતરપિંડી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં રોકાણ પર વાર્ષિક 84 ટકા વળતરની લાલચે 500થી વધુ લોકો સાથે રૂ. 170 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે 44 વર્ષના આશિષ દિનેશકુમાર શાહની મધ્ય પ્રદેશથી ધરપકડ કરી હતી. આશિષ શાહ પાસેથી પોલીસે રૂ. 1.17 કરોડના દાગીના અને 25 લાખની રોકડ જપ્ત કરી હતી.આ પણ વાંચો: પાર્ટ ટાઈમ જૉબને … Continue reading શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 500 લોકો સાથે 170 કરોડ રૂપિયાની છેતરપિંડી