ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી ટ્રાફિક પોલીસે ‘આ’ રીતે વસૂલ્યો 17 કરોડનો દંડ
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 12 લાખ 41 હજાર 617 વાહન ચાલકો પાસેથી મુંબઈ ટ્રાફિક પોલીસે શનિવારે લોક અદાલતની મદદથી દંડ પેટે 17 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર સુધીમાં બાકી રહેલા ઈ – ચલણના 12 લાખ 41 હજાર 617 કેસનો નિકાલ થઈ શક્યો હતો કારણ કે વાહનચાલકોને લોક અદાલતમાં હાજર … Continue reading ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી ટ્રાફિક પોલીસે ‘આ’ રીતે વસૂલ્યો 17 કરોડનો દંડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed