સ્માર્ટફોને 15 વર્ષની સગીરાનો જીવ લીધો! ફોનનો ઉપયોગ ઓછો કરવાનું કહેતા જીવન ટુંકાવ્યું

મુંબઈ: સ્માર્ટફોનને કારણે સામાન્ય જીવન સરળ બની રહ્યું છે, સાથે સાથે વધુને વધુ નવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ખાસ કરીને સ્માર્ટફોન વધુ પડતા ઉપયોગને કારણે બાળકોના માનસ પર થતી નકારત્મક અસર ગંભીર વિષય છે. એવામાં મુંબઈમાં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે માતાપિતાએ ઠપકો આપતા એક 15 … Continue reading સ્માર્ટફોને 15 વર્ષની સગીરાનો જીવ લીધો! ફોનનો ઉપયોગ ઓછો કરવાનું કહેતા જીવન ટુંકાવ્યું