મહારેરાએ દ્વારા 1,343 ફરિયાદોનો ઉકેલ
મુંબઈ: ઘર ખરીદનારાઓની ફરિયાદોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે મહારેરા દ્વારા સમાધાન (કાંકાઇલેશન) બેંચની રચના કરવામાં આવી છે. આ બેન્ચે અત્યાર સુધીમાં 1,343 ઘર ખરીદનારાઓની ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ કર્યું છે. હાલમાં રાજ્યમાં બાવન સમાધાન બેન્ચ દ્વારા 876 કેસોની સુનાવણી થઈ રહી છે. આ ફોરમ મુંબઈ, પુણે, નાસિક, નાગપુર જેવી ઘણી જગ્યાએ કામ કરી રહી … Continue reading મહારેરાએ દ્વારા 1,343 ફરિયાદોનો ઉકેલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed