12th Maharashtra Board Result Declared: બપોરે એક વાગ્યા બાદ અહીં જોઈ શકશે પોતાનું પરિણામ

Mumbai: ગઈકાલે મહારાષ્ટ્ર, મુંબઈ સહિત દેશના 6 રાજ્યમાં પાંચમા તબક્કાનું મતદાન પાર પડ્યું અને આજે 21મી મેના મહારાષ્ટ્ર બોર્ડનું બારમા ધોરણનું પરિણામ (12th Maharashtra Board Result Declared) જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે બપોરે એક વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનું પરિણામ જોઈ શકશે.મળી રહેલી માહિતી પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામની ટકાવારીમાં 2.12 ટકાનો વધારો જોવા … Continue reading 12th Maharashtra Board Result Declared: બપોરે એક વાગ્યા બાદ અહીં જોઈ શકશે પોતાનું પરિણામ