ત્રીજી મુંબઈ વસાવવાના પ્રસ્તાવને 124 ગામના નાગરિકોનો વિરોધ
નવી મુંબઈ: અટલ સેતુના નિર્માણ બાદ નવી મુંબઈના ઉરણ, પેણ અને પનવેલ વિસ્તારના 124 ગામમાં ત્રીજી મુંબઈ વસાવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના પ્રસ્તાવ સામે સ્થાનિક નાગરિકો તરફથી વિરોધ શરૂ થયો છે. ત્રીજી મુંબઈ આ પ્રકલ્પને 124 ગામમાં 16,843 નાગરિકોએ વિરોધ કરતી અરજી કોકણ ભવનમાં દાખલ કરી છે. તેમ જ 25,000 કરતાં વધુ … Continue reading ત્રીજી મુંબઈ વસાવવાના પ્રસ્તાવને 124 ગામના નાગરિકોનો વિરોધ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed