નોકરીની લાલચે યુવતી પાસેથી 12.65 લાખ રૂપિયા પડાવ્યા
રૂપિયા પાછા માગનારી યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હૅક કરી અશ્ર્લીલ મેસેજ મોકલાવ્યા થાણે: સરકારી ખાતામાં નોકરી અપાવવાની લાલચે નવી મુંબઈની યુવતી પાસેથી 12.65 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. નોકરી ન મળતાં રૂપિયા પાછા માગનારી યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હૅક કરી યુવકે વાંધાજનક મેસેજ મોકલાવ્યા હતા. એપીએમસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તુર્ભેગાંવમાં રહેતી 25 વર્ષની યુવતીને … Continue reading નોકરીની લાલચે યુવતી પાસેથી 12.65 લાખ રૂપિયા પડાવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed