૧,૦૦૦ કરોડનું પોન્ઝી કૌભાંડ: ગોવિંદાની ટૂંક સમયમાં થશે પૂછપરછ

મુંબઇ : અભિનેતા ગોવિંદા ફરી એકવાર વિવાદમાં છે. ઓડિશા પોલીસ વિભાગ ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ કરોડના પોન્ઝી કૌભાંડ કેસમાં ગોવિંદાની પૂછપરછ કરી શકે છે. જો સૂત્રોનું માનીએ તો, ટૂંક સમયમાં જ ગોવિંદાને સમન્સ જારી કરવામાં આવી શકે છે અને તેને પૂછપરછ માટે ઓડિશા બોલાવવામાં આવી શકે છે. ગોવિંદાએ કેટલાક પ્રમોશનલ વીડિયોમાં પોન્ઝી સ્કેમ કંપનીનો પ્રચાર … Continue reading ૧,૦૦૦ કરોડનું પોન્ઝી કૌભાંડ: ગોવિંદાની ટૂંક સમયમાં થશે પૂછપરછ