ક્વિક ફિલ્મી ક્વિઝ | મુંબઈ સમાચાર
મેટિની

ક્વિક ફિલ્મી ક્વિઝ

  • નીલા સુનીલ મહેતા

ક્વિઝ (અ)
આ ફિલ્મોમાં શિક્ષકની ભૂમિકા કયા કલાકારે ભજવી હતી?
1) ઈમ્તિહાન
2) તારે ઝમીન પર
3) સ્ટેનલી કા ડબ્બા
4) મૈં હું ના
5) કુરબાન
6) હિચકી
7) સુપર 30

ક્વિઝ (બ)
આ ગીતો કઈ ફિલ્મના છે એ કહી શકશો?
1) મૈને પ્યાર તુમ્હી સે કિયા હૈ મૈને દિલ ભી તુમ્હી કો…
2) ખંભે જૈસી ખડી હૈ લડકી હૈ યા છડી હૈ આંખો
3) એક દિન તુમ બહુત બડે બનોગે એક દિન ચાંદ સે…
4) કલ કોલેજ બંદ હો જાયેગા તુમ અપને ઘર કો
5) દીવાના હૈ વો બેકરાર વો સંભાલો સંભાલો ના પ્યાર
6) કોઈ મિલ ગયા મેરા દિલ ગયા ક્યાં બતાઉં યારો મૈં તો
7) ખેરિયત પૂછો કભી તો કેફીયાત પૂછો તુમ્હારે બીન
જવાબ માટે જુઓ `ફન વર્લ્ડ’

આપણ વાંચો:  ફિલ્મનામાઃ ડો. અરોરા- ગુપ્ત રોગ વિશેષજ્ઞ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button