ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
छाँटना આમળવું
उमेटना ઉછરવું
उबालना ઓગળવું
पनपना અલગ પાડવું
पिघलना ઉકાળવું
ઓળખાણ પડી?
વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચને દસેક હિન્દી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આપેલા વિકલ્પમાંથી કઈ ફિલ્મમાં તેઓ સાથે નજરે નહોતા પડ્યા એ કહી શકશો?
અ) પરવરીશ બ) ખૂન પસીના ક) લાવારિસ ડ) મુકદ્દર કા સિકંદર
ગુજરાત મોરી મોરી રે
વિનોદિની નીલકંઠની ‘દિલ દરિયાવનાં મોતી’ નામની વાર્તા પરથી બનેલી સંવેદનશીલ ગુજરાતી ફિલ્મનું નામ કહી શકશો? રાગિણી અને રીટા ભાદુડી પ્રમુખ ભૂમિકામાં હતા.
અ) મળેલા જીવ બ) કુળવધૂ ક) ઊંચી મેડીના ઊંચા મોલ ડ) કાશીનો દીકરો
જાણવા જેવું
દિલીપ કુમાર અને દેવ આનંદ એક જ ફિલ્મમાં સાથે જોવા મળ્યા, પણ બંને કલાકારની કારકિર્દી ૧૯૪૦ના દાયકામાં શરૂ થઈ હતી. જાણવા જેવી વાત એ છે કે ૧૯૪૪ – ૪૭ દરમિયાન ત્રણ ફ્લોપ ફિલ્મ આપ્યા પછી દિલીપસાબે પહેલી હિટ ફિલ્મ ‘જુગનુ’ (૧૯૪૭) આપી. એ જ પ્રમાણે ૧૯૪૬ – ૪૮ દરમિયાન ત્રણ ફ્લોપ ફિલ્મ આપ્યા પછી ‘જિદ્દી’ (૧૯૪૮)થી દેવ આનંદ સ્ટાર બની ગયા હતા.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એક પણ ગ્લેમરસ હીરો વગરની અને પ્રાણ, અજિત અને અનવર હુસેનની મુખ્ય ભૂમિકા ધરાવતી હિન્દી ફિલ્મનું નામ જણાવો. બલરાજ સાહની અને જોની વોકર પણ ફિલ્મમાં હતા.
અ) બેટી બેટે બ) નન્હા ફરિશ્તા ક) મેમ દીદી ડ) સમાજ કો બદલ ડાલો
નોંધી રાખો
હાર – જીત તો જીવનમાં ચાલ્યા જ કરે. મેદાન પર પરાજય મળ્યા પછી જીતી શકાય છે, પણ જો તમે મનથી હારી ગયા તો સફળ થવું લગભગ અશક્ય બની જાય છે.
માઈન્ડ ગેમ
ક્રિકેટની રમતને કેન્દ્રમાં રાખેલી આર. બાલ્કી દિગ્દર્શિત અને અભિષેક બચ્ચન – સૈયામી ખેરના લીડરોલવાળી ફિલ્મનું નામ જણાવો.
અ) ઝૂંડ બ) કડક સિંહ
ક) ઘૂમર ડ) દસવી
ભાષા વૈભવ
A B
सौतेला ઓરમાન
दामाद જમાઈ
चचेरे જમાઈ
समधी પિતરાઈ
नाती વેવાઈ
ગુજરાત મોરી મોરી રે
નટ સમ્રાટ
ઓળખાણ પડી?
The Great Gatsby
માઈન્ડ ગેમ
અ વેન્સડે
ચતુર આપો જવાબ
પરિચય
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) લજિતા ખોના (૯) હર્ષા મહેતા (૧૦) જ્યોતિ ખાંડવાલા (૧૧) મીનળ કાપડિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) ડો. પ્રકાશ કટકિયા (૧૪) ભારતી પ્રકાશ કટકિયા (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) મહેશ સંઘવી (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) નંદકિશોર સંજાણવાળા (૨૧) નિખિલ બંગાળી (૨૨) અમીશી બંગાળી (૨૩) હીના દલાલ (૨૪) ઈનાક્ષી દલાલ (૨૫) રમેશ દલાલ (૨૬) જ્યોત્સના ગાંધી (૨૭) તાહેર ઔરંગાબાદવાલ (૨૮) શીરીન ઔરંગાબાદવાલા (૨૯) અબદુલ્લા એફ મુનીમ (૩૦) સુરેખા દેસાઈ (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) ભાવના કર્વે (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) મહેશ દોશી (૩૬) વીણા સંપટ (૩૭) અંજુ ટોલીયા (૩૮) કલ્પના આશર (૩૯) પુષ્પા ખોના (૪૦) નિતીન જે. બજરીયા (૪૧) દિલીપ પરીખ (૪૨) અરવિંદ કામદાર (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) જયવંત પદમશી ચિખલ (૪૫) જગદીશ ઠક્કર (૪૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી