મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
અ ઇ
અળર્રૈખ માલિક
અળઉંળઘ દુનિયા
અળબપ શરૂઆત
અળઇંળ પ્રતિષ્ઠા
અળણ સંકટ

ઓળખાણ પડી?
ક્રિકેટને કેન્દ્રમાં રાખી બનેલી રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની ફિલ્મની
ઓળખાણ પડી? સહ નિર્માતા કરણ જોહર પણ હતો.
અ) ભેડિયા બ) શ્રીકાંત ક) મિસ્ટર એન્ડ મિસિસ માહી ડ) બવાલ

ગુજરાત મોરી મોરી રે
‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવનારી માનસી પારેખે આ વર્ષે રિલીઝ થયેલી કઈ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું એ જણાવો.
અ) ઝમકુડી બ) મારા પપ્પા સુપરહીરો
ક) કસુંબો ડ) વાર તહેવાર

જાણવા જેવું
‘સાત હિન્દુસ્તાની’માં બંગાળીનો રોલ મલયાલમ અભિનેતા માધવન નાયર ઉર્ફે મધુએ કર્યો હતો. મલયાલી હોવા છતાં મધુજીએ હિન્દીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. હરિવંશરાય બચ્ચનની ઘણી કવિતા વાંચી હોવાનું મી. મધુએ જણાવતા બચ્ચને કહ્યું હતું કે તેમની મલયાલમ ફિલ્મ ‘ચેમ્મીન’ને નેશનલ અવૉર્ડ આપનારી જ્યુરીમાં તેમના માતુશ્રી તેજી બચ્ચન હતાં.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૯૮૦ના દાયકામાં મનમોહન દેસાઈની કઈ ફિલ્મમાં શોમેન રાજ કપૂર મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળ્યા હતા એ કહી શકશો?
અ) દેશપ્રેમી બ) નસીબ ક) કુલી ડ) છલિયા

માઈન્ડ ગેમ
ગાયક મુકેશ વોઇસ ઓફ રાજ કપૂર કહેવાતા. જોકે, રાજ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button