ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
लफ्ज સૂરજ
ऐतबार ચંદ્ર
तन्हाई ભરોસો
मेहताब શબ્દ
आफताब એકલતા
ઓળખાણ પડી?
ટ્રેજેડી ક્વીન તરીકે ખ્યાતિ મેળવનારી અભિનેત્રી મીના કુમારીની કઈ ફિલ્મનું આ દ્રશ્ય છે જેમાં તેણે ખુશખુશાલ ભૂમિકા ભજવી હતી ?
અ) કોહિનૂર બ) ફૂટપાથ ક) યહૂદી ડ) આઝાદ
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘જોગીદાસ ખુમાણ’ ફિલ્મ ત્રણ વખત (૧૯૪૮, ૧૯૬૨ અને ૧૯૭૫) બની હતી. ત્રણેય ફિલ્મમાં અભિનય કરનારા કલાકારનું નામ જણાવો.
અ) અરવિંદ ત્રિવેદી બ) અરવિંદ રાઠોડ
ક) અરવિંદ પંડ્યા ડ) નરેશ કનોડિયા
જાણવા જેવું
‘માય નેમ ઈઝ બોન્ડ, જેમ્સ બોન્ડ’ ડાયલોગ જેની એક અગત્યની ઓળખ છે એ કાલ્પનિક કથાના બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડ સિરીઝની ૨૫ ફિલ્મમાં છ એક્ટર બોન્ડના રોલમાં જોવા મળ્યા છે. શોં કોનરીએ છ, રોજર મૂરે સાત, પિયર્સ બ્રોસનને પાંચ, ટિમોથી ડાલ્ટને બે, જ્યોર્જ લેઝનબીએ એક અને ડેનિયલ ક્રેગે પાંચ બોન્ડ ફિલ્મ
કરી છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સાયરાબાનુ સાથેની ફિલ્મ આરોગ્યની સમસ્યાને લીધે અટકી પડી હોવાને કારણે ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ જોઈને યશ ચોપડાએ કઈ હિન્દી ફિલ્મ બનાવી હતી?
અ) દાગ બ) ઈત્તફાક ક) લમ્હે ડ) ચાંદની
નોંધી રાખો
માણસ એ હદે મતલબી થઈ ગયો છે કે દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય ત્યારે હાથ મિલાવતી વખતે હિસાબ કરી નાખે કે એનાથી તેને કેટલો ફાયદો થશે.
માઈન્ડ ગેમ
આરકે ફિલ્મ્સના બેનર હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ થયું હતું. એમાંથી કઈ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને રણધીર કપૂર સાથે કામ કર્યું હતું એ જણાવો.
અ) આવારા બ) જાગતે રહો ક) કલ આજ ઔર કલ ડ) શ્રી ૪૨૦
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
गवाक्ष ઝરૂખો
गवास કસાઈ
गश्त પહેરો
गवारा સ્વીકાર્ય
गमक સુગંધ
ગુજરાત મોરી મોરી રે
લાખો ફુલાણી
ઓળખાણ પડી?
Clint Eastwood
માઈન્ડ ગેમ
મોતીલાલ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
પ્રહાર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મિુલરાજ કપૂર (૪) ધીરેન ઉદ્દેશી (૫) શ્રદ્ધા આશર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) અબદુલ્લા એફ. મુનીમ (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) જયોતી ખાંડવાલા (૧૪) મહેન્દ્ર લોઢાવિયા (૧૫) મીનળ કાપડિયા (૧૬) લજીતા ખોના (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) નિખીલ બંગાળી (૨૦) અમીષી બંગાળી (૨૧) હર્ષા મહેતા (૨૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૩) ક્લ્પના આશર (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) મહેશ દોશી (૨૭) ભાવના કર્વે (૨૮) સુરેખા દેસાઈ (૨૯) વિણા સંપટ (૩૦) નિતા દેસાઈ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલીયા (૩૩) અલકા વાણી (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) દિલીપ પરીખ (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) જગદીશ ઠકકર (૩૮) પુષ્પા ખોના (૩૯) સુભાષ મોમાયા (૪૦) અરવિંદ કામદાર (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬)નિતીન જે. બજરીયા (૪૭) જયવંત પદમશી ચિખલ (૪૮) રશિક જુથાણી (ટોરન્ટો-કેનેડા) ૪૯) નયના મિસ્ત્રી