ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
गवाक्ष સ્વીકાર્ય
गवास પહેરો
गश्त ઝરૂખો
गवारा સુગંધ
गमक કસાઈ
ઓળખાણ પડી?
હોલિવૂડની ‘વ્હેર ઈગલ્સ ડેર’, ‘ડર્ટી હેરી’, ‘ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી’ જેવી યાદગાર ફિલ્મોના અફલાતૂન એક્ટર અને દિગ્દર્શકની
ઓળખાણ પડી?
અ) Harrison Ford બ) John Travolta
ક) Burt Reynolds ડ) Clint Eastwood
ગુજરાત મોરી મોરી રે
પ્રફુલ દવે અને સુમન કલ્યાણપુરનું મશહૂર થયેલું અને ગૌરાંગ વ્યાસે સ્વરબદ્ધ કરેલું યુગલ ગીત ‘મણિયારો તે હલુ હલુ થઈ વિયો’ કઈ ફિલ્મનું છે એ જણાવો.
અ) મોટા ઘરની વહુ બ) લાખો ફુલાણી
ક) શેતલને કાંઠે ડ) વારસદાર
જાણવા જેવું
ફિલ્મમેકિંગના સાહસમાં સફળતા પામનાર પ્રથમ ગુજરાતી હતા ચંદુલાલ શાહ. ૧૯૨૫માં મિસ ગોહરને લઈને ‘ગુણસુંદરી’ બનાવી. એમની બીજી ફિલ્મ ‘ટાઇપિસ્ટ ગર્લ’ પણ બહુ વખણાઈ હતી. એ દિવસોમાં મૂંગી ફિલ્મોનું ઍક્શન સમજાવવા અંગ્રેજી ભાષામાં શીર્ષક રાખવામાં આવતા હતા. ફિલ્મ બતાવવા દેશમાં ૨૬૫ જેટલાં પાકાં સિનેમાઘરો બંધાયાં હતાં.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
નાના પાટેકરે અનેક હિન્દી ફિલ્મોમાં વિવિધપૂર્ણ ભૂમિકાઓ કરી પોતાનો ઠસ્સો ઉમટાવ્યો છે. અભિનેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) અંકુશ બ) પરિંદા ક) પ્રહાર ડ) ક્રાંતિવીર
નોંધી રાખો
જીવનકાળમાં આપણે અનેક સંબંધ બાંધીએ છીએ, પણ દુનિયાનો સૌથી સુંદર સબંધ એ જ છે જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફીથી જિંદગી પહેલા જેવી થઈ જાય છે.
માઈન્ડ ગેમ
‘જાગતે રહો’ ફિલ્મનું ‘જિંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા’ ગીત પ્રમુખપણે કયા અભિનેતા પર ફિલ્માવાયું છે એ કહી શકશો?
અ) બલરાજ સાહની બ) મદન પુરી
ક) અજિત ડ) મોતીલાલ
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
दुम પૂંછડી
दुलारा લાડકું
दुशवार મુશ્કેલ
दुनाली બંદૂક
दुंदुभि નગારું
ગુજરાત મોરી મોરી રે
સપનાના વાવેતર
ઓળખાણ પડી?
Clark Gable
માઈન્ડ ગેમ
શબાના આઝમી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આજ કા અર્જુન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) ભારતી બુચ (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ
કટકિયા (૮) પુષ્પા પટેલ (૯) મુલરાજ કપૂર (૧૦) હર્ષા મહેતા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) જ્યોતિ ખાંડવાલા (૧૩) મીનળ કાપડિયા (૧૪) અમીશી
બંગાળી (૧૫) નિખિલ બંગાળી (૧૬) સુરેખા દેસાઈ (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) શિલ્પા શ્રોફ (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) અબદુલ્લા એફ. મુનીમ (૨૪) અંજના પરીખ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭)
વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) અરવિંદ કામદાર (૨૯) સુરેખા દેસાઈ (૩૦) મહેન્દ્ર લોઢાવિયા (૩૧) મહેશ દોશી (૩૨) ભાવના કર્વે (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) જગદીશ ઠકકર (૩૫) અંજુ ટોલિયા (૩૬) દિલીપ પરીખ (૩૭) નિતીન બજરિયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) પ્રવીણ વોરા (૪૦) પુષ્પા ખોના
(૪૧) વિણા સંપટ (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) અલકા વાણી