ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
દેવ આનંદ અને નૂતનની જોડીની તસવીર કઈ ફિલ્મની છે એ જણાવો. ફિલ્મનું કુતુબ મિનારમાં ફિલ્માવાયેલું ગીત ખાસ્સું લોકપ્રિય થયું હતું.
અ) પેઈંગ ગેસ્ટ બ) તેરે ઘર કે સામને ક) મંઝિલ ડ) બારીશ
ભાષા વૈભવ…
દેવ આનંદ હિરોઈન – ફિલ્મ જોડી જમાવો
A B
વહીદા રહેમાન તેરે મેરે સપને
વૈજયંતિમાલા હીરા પન્ના
ઝીનત અમાન કાલા બાજાર
મુમતાઝ હમ દોનો
સાધના જ્વેલ થીફ
ગુજરાત મોરી મોરી રે
હીરો દેવ આનંદ, દિગ્દર્શક ચેતન આનંદ અને લેખનમાં વિજય આનંદ સહભાગી હતા એ નવકેતન ફિલ્મ્સના નિર્માણ હેઠળ તૈયાર થયેલું ચિત્રપટ જણાવો.
અ) આંધિયાં બ) અફસર ક) ટેક્સી ડ્રાઈવર ડ) કાલા પાની
જાણવા જેવું
દેવ આનંદે તેમની કારકિર્દીમાં નકારેલી ત્રણ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. એક હતી વિજય આનંદ દિગ્દર્શિત ‘તીસરી મંઝિલ’ જે શમ્મી કપૂરની કરિયરને વેગ આપવામાં નિમિત્ત બની. બીજી હતી
પ્રકાશ મેહરાની ‘ઝંઝીર’ જેણે અમિતાભ બચ્ચનના સ્વરૂપે એંગ્રી યંગ મેન આપ્યો અને ત્રીજી હતી ‘ડોન’ જે રોલ પણ અમિતજીએ જ કર્યો હતો.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને કારકિર્દીના પ્રારંભમાં દેવ સાહેબની એક ફિલ્મમાં કામ કર્યું હતું. આપેલા વિકલ્પમાંથી એ ફિલ્મ કઈ હતી એ જણાવી શકશો?
અ) સ્વામી દાદા બ) દેસ પરદેસ ક) સૌ કરોડ ડ) અવ્વલ નંબર
નોંધી રાખો
૧૯૭૮થી ૨૦૧૧ દરમિયાન નવકેતન ફિલ્મ્સના બેનર હેઠળ ૧૬ ફિલ્મનું નિર્માણ થયું હતું જેમાંથી ૧૫ ફિલ્મમાં દેવ આનંદે અભિનય અને દિગ્દર્શન કર્યું હતું. ૧૬મી ફિલ્મ ‘માસ્ટર’માં લીડ રોલ અને દિગ્દર્શન દેવ સાહેબના પુત્ર સુનીલ આનંદના હતા.
માઈન્ડ ગેમ
દેવ આનંદ અભિનીત તેમજ તેમના નિર્માણ અને દિગ્દર્શનની અંતિમ ફિલ્મનું નામ જણાવો. આ ફિલ્મ દિવ્યા ભારતીના રહસ્યમય મૃત્યુ પર આધારિત હોવાનું કહેવાતું હતું.
અ) ગેંગસ્ટર બ) પ્યાર કા તરાના ક) હમ નૌજવાન ડ) ચાર્જશીટ
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
टांड અભરાઈ
दहलीज ઉંબરો
कमरा ઓરડો
बरामदा ઓસરી
अलमारी કબાટ
ગુજરાત મોરી મોરી રે
ઉષા મંગેશકર
ઓળખાણ પડી?
દિપક શિર્કે
માઈન્ડ ગેમ
મોહબ્બતેં
ચતુર આપો જવાબ
મન કયું બહેકા રે બહેકા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). મુલરાજ કપૂર ૩). સુભાષ મોમાયા ૪). નીતા દેસાઇ ૫). શ્રદ્ધા આસર ૬). ખૂશરુ કાપડિયા ૭). ભારતી બૂચ ૮). મીનળ કાપડિયા ૯). પુષ્પા પટેલ ૧૦). નિખિલ બેન્ગાલી ૧૧). અમિષિ બેન્ગાલી ૧૨). વિભા મહેશ્ર્વરી ૧૩). મહેન્દ્ર લોઢાવિયા ૧૪). હર્ષા મહેતા ૧૫). ડૉ. પ્રકાશ કટકિયા ૧૬). ભારતી પ્રકાશ કટકિયા ૧૭). કલ્પના આશર ૧૮). જ્યોતિ ખાંડવાલા ૧૯). નંદકિશોર સંજાણવાલા ૨૦). નયના ગીરીશ મિસ્ત્રી ૨૧). મનીષા શેઠ ૨૨). ફાલ્ગુની શેઠ ૨૩). સુરેખા દેસાઇ ૨૪). મહેશ સંઘવી ૨૫). ભાવના કર્વે ૨૬). વીણા સંપટ ૨૭). દેવેન્દ્ર સંપટ ૨૮). રજનિકાન્ત પટવા ૨૯). સુનિતા પટવા ૩૦). મહેશ દોશી ૩૧). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૩૨). દિલીપ પરીખ ૩૩). મીરા ગોસર ૩૪). નિતિન જે. બજારિયા ૩૫). શિલ્પા શ્રોફ ૩૬). જગદીશ ઠક્કર ૩૭). પુષ્પા ખોના ૩૮). રસિક જૂથાણી ( ટોરન્ટો, કેનેડા) ૩૯). વિજય ગોરડિયા