મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
बदहजमी અડફેટ
नोक અવાળુ
मसूडा અજવાળું
रोशनी અણી

चपेट અપચો

ઓળખાણ પડી?
૧૧ ઓસ્કર એવોર્ડ મેળવનારી આ હોલિવૂડ ફિલ્મની ઓળખાણ પડી? સાડા ત્રણ કલાક લાંબી આ ફિલ્મની ચેરિયટ રેસને અદભુત લોકપ્રિયતા મળી હતી.

અ) Gone With the Wind બ) Ben-Hur ક) Quo Vadis ડ) he Ten Commandments

ગુજરાત મોરી મોરી રે
ગુજજુભાઈની સિરીઝથી ગુજરાતી નાટક અને
ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવનારા સિદ્ધાર્થ રાંદેરિયાએ
નીચે આપેલી કઈ ફિલ્મમાં કામ નથી કર્યું એ
જણાવો.

અ) બે યાર બ) નટસમ્રાટ ક) કહેવતલાલ પરિવાર ડ) જો બકા

જાણવા જેવું

૧૯૪૧માં રણજીત સ્ટુડિયોસ દ્વારા નિર્મિત હિંદી ફિલ્મ ‘શાદી’ને રતિલાલ પુનાતરે મંગળફેરા (૧૯૪૯) નામે ગુજરાતીમાં બનાવી. અન્ય લોકપ્રિય ચલચિત્રોમાં રામચંદ્ર ઠાકુર દ્વારા દિગ્દર્શિત વડીલોના વાંકે (૧૯૪૮), પ્રભુલાલ દ્વિવેદીના નાટક પર આધારિત રતિભાઈ પુનાતર દિગ્દર્શિત ‘ગાડાનો બેલ’ (૧૯૫૦) હતી. ચુનીલાલ મડિયાની નવલકથા પર આધારિત ‘લીલુડી ધરતી’ ગુજરાતી સિનેમાનું પ્રથમ રંગીન ચલચિત્ર હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સાઉથની વિવિધ ભાષાઓ તેમજ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કરનારી તાપસી પન્નુએ રિશી કપૂર સાથે કઈ ફિલ્મમાં કામ કર્યું હતું એ જણાવો.

અ) બેબી બ) પિન્ક ક) થપ્પડ ડ) મુલ્ક

નોંધી રાખો

જીવનમાં મૈત્રીનું વિશેષ મહત્ત્વ છે. યાદ રાખજો કે મિત્રતા ખાસ લોકો સાથે નથી થતી, પણ જેની સાથે મિત્રતા થાય એ લોકો ખાસ બની જતા હોય છે.

માઈન્ડ ગેમ
રાજ કપૂરે ફિલ્મનું નિર્માણ કર્યું હોય તેમજ અભિનય સુધ્ધાં કર્યો પણ દિગ્દર્શન બીજા કોઈએ કર્યું હોય એ ફિલ્મ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢી જણાવો.

અ) આવારા બ) બાવરે નૈન ક) બુટ પોલિશ ડ) આગ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
न्योता આમંત્રણ
खुदकुशी આત્મહત્યા
संगमरमर આરસપહાણ
तोहमत આળ

करीब આશરે

ગુજરાત મોરી મોરી રે

જાનકી બોડીવાળા

ઓળખાણ પડી?

આશુતોષ રાણા

માઈન્ડ ગેમ

અરવિંદ જોશી

ચતુર આપો જવાબ

સી રામચંદ્ર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) અતુલ જે. શેઠ (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) હર્ષા મહેતા (૨૩) તાહેર ઔરંગાબાદવાલા (૨૪) ભાવના કર્વે (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) અબદુલ્લા એફ. મુનીમ (૨૭) કલ્પના આશર (૨૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૯) મહેશ દોશી (૩૦) અંજુ ટોલિયા (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) દિલીપ પરીખ (૩૩) રજનીકાંત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) નિતીન બજરિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) સુરેખા દેસાઈ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) અરવિંદ કામદાર (૪૨) જગદીશ ઠક્કર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) હિના દલાલ (૪૬) રમેશ દલાલ (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૯) યોગેશ આર. જોશી (૫૦) જશુભાઈ સી. શેઠ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…