મોદીની ધાકડ સરકારે કલમ 370ની દીવાલ તોડી નાખી: વડા પ્રધાન મોદી

અંબાલા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કૉંગ્રેસ પરના હુમલા વધુ તીવ્ર બનાવતાં કહ્યું હતું કે તેમની ધાકડ સરકારે બંધારણની કલમ 370ની દીવાલને તોડી પાડવાનું કામ કર્યુંં હતું અને તેને પરિણામે કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસનો ઈતિહાસ ભારતીય દળો અને જવાનોની સાથે દગાબાજી કરવાનો રહ્યો છે એમ જણાવતાં … Continue reading મોદીની ધાકડ સરકારે કલમ 370ની દીવાલ તોડી નાખી: વડા પ્રધાન મોદી