લોકસભા ચૂંટણી 2024: મહાયુતિની બેઠકોની વહેંચણીનું કભી હાં કભી ના..

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અત્યંત જટિલ કોયડો બની ગઈ છે. પાંચમી માર્ચે પહેલી વખત જાહેર કરવામાં આવ્યું હતું કે બેઠકોની વહેંચણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને તે પછી પાંચ વખત મહત્ત્વની બેઠકો બાદ એવી જાહેરાત કરવામાં આવી કે હવે બેઠકોની વહેંચણી … Continue reading લોકસભા ચૂંટણી 2024: મહાયુતિની બેઠકોની વહેંચણીનું કભી હાં કભી ના..