જુલમી સરકારને છેલ્લો ફટકો મારો: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને શનિવારે એવી અપીલ કરી હતી કે મોટી સંખ્યામાં મતદાન કરીને અહંકાર અને જુલમનું પ્રતીક બની ગયેલી કેન્દ્રની મોદી સરકારને છેલ્લો ફટકો મારો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશમાં સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. તેમણે એવો દાવો કર્યો હતો કે અત્યાર સુધીના વલણ દાખવે છે કે … Continue reading જુલમી સરકારને છેલ્લો ફટકો મારો: રાહુલ ગાંધી