Arunachal Pradeshની બાગડોર ફરી ભાજપના હાથમાં લાવનારા Prema Khandu વિશે આ જાણો છો?

ઈટાનગરઃ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે અને વધારે બેઠકો સાથે સત્તા પર કાયમ રહ્યું છે ત્યારે પક્ષને આ જીત અપાવનાર મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુ વિશે જાણવા જેવું છે. 21 ઓગસ્ટ 1979ના રોજ જન્મેલા ખાંડુને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના પિતા દોરજી ખાંડુ, જે રાજ્યના ભૂતપૂર્વ સીએમ પણ હતા, 30 એપ્રિલ 2011ના … Continue reading Arunachal Pradeshની બાગડોર ફરી ભાજપના હાથમાં લાવનારા Prema Khandu વિશે આ જાણો છો?