RCB vs PBKS ફાઇનલ મેચના Live અપડેટ્સ | મુંબઈ સમાચાર
Live News

RCB vs PBKS ફાઇનલ મેચના Live અપડેટ્સ

અમદાવાદમાં રમાનારી પંજાબ કિંગ ઈલેવન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની ફાઈનલ મેચમાં વરસાદનું વિઘ્ન છે. જો વરસાદ પડ્યો તો પંજાબ કિંગ્સ ઈલેવનને ફાયદો થઈ શકે, જ્યારે બેંગલુરુના ચાહકોનું દિલ તૂટી શકે. આ વખતની સિઝનમાં કદાચ નવો ચેમ્પિયન મળવાની સંભાવના છે.


    Back to top button