Live News
પુઢચ્યા વર્ષી લવકર યા, ગણપતિ બાપ્પાને વિદાય


દસ દસ દિવસ ભક્તોના ઘરે મહેમાન બનીને આવેલા ગણપતિ બાપ્પાને આજે વસમી વિદાય આપવાની વેળા આવી છે. આવતા વર્ષે ફરી પધારવાનું વચન લઈ બાપ્પાને વિદાય અપાશે. મુંબઈ સહિત દેશભરના વિસર્જનના સમાચાર જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ