Live News
આજે ખરાખરીનો ખેલઃ બિહાર કોનું?

બિહારમાં કુલ 243 બેઠક પર છઠ્ઠી અને અગિયારમી નવેમ્બરના થયું બમ્પર મતદાન. આજે સૌથી મોટી ટક્કર એનડીએ અને કોંગ્રેસની આગેવાની હેઠળના મહાગઠબંધન વચ્ચે રહેશે. કોણ ‘કિંગમેકર’ બને એના પર આજે સૌની નજર રહેશે.