Live News
બિહારમાં બીજા તબક્કાનું મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવાર, તા. 6 નવેમ્બરના રોજ યોજાશે. 18 જિલ્લામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં 102 સામાન્ય અને 19 અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 1300થી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.



