ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ  અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી  ગુરુવારે  સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…

અંગ્રેજી – ગુજરાતી શબ્દોની 

જોડી જમાવો 

અ                           ઇ

અઈછઘઙઇંઘઇઈંઅ પાણીનો ભય 

અઈંકઞછઘઙઇંઘઇઈંઅ અંધારાનો ભય  

ગઢઈઝઘઙઇંઘઇઈંઅ ઊંચાઈનો ભય  

ઙઢછઘઙઇંઘઇઈંઅ બિલાડીનો ભય   

ઇંઢઉછઘઙઇંઘઇઈંઅ અગ્નિનો ભય   

ઓળખાણ રાખો  

આજે વિસરાઈ ગયેલી ખુલ્લા મેદાનમાં રમવાની એક દેશી રમતની ઓળખાણ પડી? આ 

રમતમાં રમનારની સંખ્યા બેકી હોવી જોઈએ. 

અ) સાંકળી   બ)  આટાપાટા   ક) મુરદાંગ  ડ) પીપળદાવ

ચતુર આપો જવાબ 

અર્થ જણાવો  

‘સઈની સાંજ ને મોચીનું વહાણું’ કહેવતમાં સઈ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) મિસ્ત્રી      બ) દરજી    ક) સોની     ડ) સૂરજ 

માતૃભાષાની મહેક

પાટા એટલે ટ્રેન દોડાવવા માટે નાખવામાં આવેલા લોઢાના કટકા એ પ્રચલિત અર્થ છે. જોકે, રૂઢિચુસ્ત પરિવારમાં જમવા બેસનાર માણસ રસોઈ કરનાર સ્ત્રીને ન જોઈ શકે તેટલા માટે રસોડાના ચોકમાં હાથ દોઢ હાથ ઊંચી કરેલી દીવાલ એવો પણ અર્થ છે.

ગુજરાત મોરી મોરી રે

‘માલદાર માણસને થોડી ખોટ જાય તો ફરક ન પડે’ એ મતલબની કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

એક શું ભાંગે તોય અને તોય શું પગ રહે કરોળિયાનો   

ઈર્શાદ

વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી

એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી.

— રમેશ પારેખ 

 માઈન્ડ ગેમ 

ભયના ઉત્સવ તરીકે વિદેશમાં દર વર્ષે ૩૧ ઓક્ટોબરે ઉજવાતી પ્રચલિત હેલોવીન પરંપરાનો જન્મ કયા દેશમાં થયો હતો એ કહી શકશો?

અ)   મેક્સિકો   બ) સ્પેન       

ક)  બ્રાઝિલ      ડ) આયર્લેન્ડ 

ગયા બુધવારના જવાબ

ભાષા વૈભવ 

અ                         ઇ 

ઊજઈઅકઅઝઈંઘગ   ધારો   

ઈંગઝઊછટઊગઝઈંઘગ હસ્તક્ષેપ 

ઙછઘટઘઈઅઝઈંઘગ ઉશ્કેરણી 

છઊઝછઈંઇઞઝઈંઘગ પ્રતિશોધ  

છઊઝઅકઈંઅઝઈંઘગ પ્રતિકાર 

ગુજરાત મોરી મોરી રે

અંધા આગળ આરસી ને બહેરા આગળ ગાન

ઓળખાણ પડી?

નરકેલ નારુ  

માઈન્ડ ગેમ 

૭૪૮    

ચતુર આપો જવાબ 

અર્થ જણાવો

ઈચ્છા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવિણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી. સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો કેનેડા (૩૯) મનીષા શેઠ (૪૦) ફાલ્ગુની શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર (૫૦) જયવંત પદમશી ચિખલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button