અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ઉજવાયો છઠનો તહેવાર…

બિહારમાં ઉજવાતા છઠ પૂજાનો તહેવાર હવે ધીરે ધીરે હવે વિદેશમાં પણ ઉજવાય છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના હજારો લોકોએ છઠ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. પેઢીઓની જૂની કૌટુંબિક પરંપરાને ચાલુ રાખીને હજારો ભારતીય અને અમેરિકન પરિવારોએ સાથે છઠની ઉજવણી કરવા અમેરિકન શહેરના ફ્રેમોન્ટમાં એક તળાવના કિનારે એકઠા થયા … Continue reading અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ઉજવાયો છઠનો તહેવાર…