આપણું ગુજરાત

અતુલ અને વલસાડ વચ્ચે પેવર બ્લોકના કારણે આ ટ્રેનોને અસર થઈ

લેવલ ક્રોસિંગ-97ના બદલે ROB માટે 36 મીટર કમ્પોઝિટના લોંચિંગ માટે 5 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.20 થી 13.20 વાગ્યા સુધી બે કલાકનો પાવર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અતુલ અને વલસાડ વચ્ચે અપ અને ડાઉન મેઇન લાઇન પર લેવામાં આવશે. પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ/નિયમિત કરવામાં આવશે, તેમ રેલવે દ્વારા જણાવવામા આવ્યું છે ત્યારે પ્રવાસીઓએ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે.

રદ કરાયેલી ટ્રેનો:-

  1. ટ્રેન નંબર 09154 વલસાડ-ઉમરગામ મેમુ
  2. ટ્રેન નંબર 09153 ઉમરગામ-વલસાડ મેમુ
    રેગ્યુલેટેડ ટ્રેનો:-
  3. ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 00.30 મિનિટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  5. ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ 1 કલાક 20 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  6. ટ્રેન નંબર 22475 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસ 1 કલાક 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  7. ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…