સાબરમતી સ્ટેશન મોડિફિકેશનઃ ત્રણ દિવસ આટલી ટ્રેન રદ
ખોડિયાર અને સાબરમતી વચ્ચે આશિંકરૂપે રદ્દ ટ્રેનો રહેશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પર પ્રવાસીઓની સુવિધા માટે હેતુ સાબરમતી સ્ટેશન (ધરમનગર બાજુ) પર મોડિફિકેશનના કામકાજ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો રદ્દ, કેટલીક ટ્રેનો ખોડિયાર-સાબરમતી વચ્ચે આંશિક રદ્દ અને કેટલીક ટ્રેનો સાબરમતી સ્ટેશન (ધર્મનગર બાજુ) પર જશે નહીં. બ્લોકને કારણે અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
પૂર્ણરૂપે રદ્દ ટ્રેન
⦁ 10થી 12 જાન્યુઆરી 2024 સુધી ટ્રેન 09431 સાબરમતી-મહેસાણા ડેમૂ સ્પેશિયલ
⦁ 10થી 12 જાન્યુઆરી 2024 સુધી ટ્રેન 09437 મહેસાણા-આબૂરોડ ડેમૂ સ્પેશિયલ
⦁ 11થી 13 જાન્યુઆરી 2024 સુધી ટ્રેન 09438 આબૂરોડ-મહેસાણા ડેમૂ સ્પેશિયલ
⦁ 11થી 13 જાન્યુઆરી 2024 સુધી ટ્રેન 09432 મહેસાણા-સાબરમતી ડેમૂ સ્પેશિયલ
⦁ 10થી 12 જાન્યુઆરી 2024 સુધી ટ્રેન 09433 સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશિયલ
⦁ 11થી 13 જાન્યુઆરી 2024 સુધી ટ્રેન 09434 પાટણ-સાબરમતી ડેમૂ સ્પેશિયલ
ખોડિયાર અને સાબરમતી વચ્ચે આશિંકરૂપે રદ્દ ટ્રેનો
⦁ 10 અને 11 જાન્યુઆરી 2024ના રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 10 અને 11 જાન્યુઆરી 2024ના રોજ ટ્રેન નંબર 14804 (નવો નંબર 20492) સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર સ્ટેશનથી ઓરિજિનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 10થી 11 જાન્યુઆરી 2024 સુધી જેસલમેરથી ચાલનારી ટ્રેન નંબર 14803 (નવો નંબર 20491) જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 11 અને 12 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 20486 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર સ્ટેશનથી ઓરિજિનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 11 જાન્યુઆરી 2024ના રોજ આગરા કેન્ટથી ચાલનારી ટ્રેન નંબર 12547 આગરા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 10 જાન્યુઆરી 2024ના રોજ ગ્વાલિયરથી ચાલનારી ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ ખોડિયાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન ખોડિયાર અને સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 12 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર સ્ટેશનથી ઓરિજિનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 11 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 12548 સાબરમતી-આગરા કેન્ટ એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર સ્ટેશનથી ઓરિજિનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર વચ્ચે આંશિક રદ્દ રહેશે.
⦁ 11 અને 12 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ સાબરમતીને બદલે ખોડિયાર સ્ટેશનથી ઓરિજિનેટ (પ્રારંભ) થશે. આ ટ્રેન સાબરમતી અને ખોડિયાર વચ્ચે આંશિક રદ્દ રહેશે.
નીચે જણાવેલી ટ્રેનો પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ-સાબરમતી (ધર્મનગર બાજુ) – ખોડિયારને બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ-સાબરમતી (જેલ બાજુ) – ચાંદલોડિયા-ખોડિયારના રસ્તે ચાલશે તથા આ ટ્રેનો સાબરમતી સ્ટેશન પર જશે નહીં.
⦁ 10 થી 12 જાન્યુઆરી 2024 સુધીની ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સુવર્ણ જયંતી રાજધાની એકસપ્રેસ
⦁ 10 થી 12 જાન્યુઆરી 2024 સુધીની ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
⦁ 11 જાન્યુઆરી 2024ની ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ
⦁ 10 અને 11 જાન્યુઆરી 2024ના રોજ દાદરથી ચાલનારી ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર
⦁ 10 અને 11 જાન્યુઆરી 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 14702 બાન્દ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરાવલી એક્સપ્રેસ
⦁ 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ
⦁ 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મૂ તવી એક્સપ્રેસ
⦁ 11 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ
⦁ 10 જાન્યુઆરી 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22949 બાન્દ્રા ટર્મિનસ-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ
⦁ 12 જાન્યુઆરી 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22931 બાન્દ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ
⦁ 11 જાન્યુઆરી 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22451 બાન્દ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ
⦁ 10થી 12 જાન્યુઆરી 2024 સુધી બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 12480 બાન્દ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ
⦁ 11 જાન્યુઆરી 2024ના રોજ દાદરથી ચાલનારી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસ
⦁ 9 અને 10 જાન્યુઆરી 2024ના રોજ સિકંદરાબાદથી ચાલનારી ટ્રેન નંબર 22737 સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસ
⦁ 11 જાન્યુઆરી 2024ના રોજ નાંદેડથી ચાલનારી ટ્રેન નંબર 22723 હુજુર સાહેબ નાંદેડ-શ્રી ગંગાનગર એક્સપ્રેસ
⦁ 11 જાન્યુઆરી 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 20943 બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ
⦁ 10 જાન્યુઆરી 2024ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલનારી ટ્રેન નંબર 16508 કેએસઆર બેંગલુરૂ-જોધપુર એક્સપ્રેસ
⦁ 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ વલસાડથી ચાલનારી ટ્રેન નંબર 20959 વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ
⦁ 11 અને 12 જાન્યુઆરી 2024ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલનારી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
⦁ 10 અને 12 જાન્યુઆરી 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 12216 બાન્દ્રા ટર્મિનસ-દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ
⦁ 9 જાન્યુઆરી 2024ના રોજ મૈસુરથી ચાલનારી ટ્રેન નંબર 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ
⦁ 10 જાન્યુઆરી 2024ના રોજ દાદરથી ચાલનારી ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ
⦁ 10 જાન્યુઆરી 2024ના રોજ બાન્દ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 12997 બાન્દ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ
⦁ 10 જાન્યુઆરી 2024ના રોજ સૂરતથી ચાલનારી ટ્રેન નંબર 09111 સુરત-મહુવા સ્પેશિયલ ગાંધીગ્રામ, બાવળા, ધોળકા અને ધંધુકા સ્ટેશનો પર નહીં જાય.
⦁ 10 જાન્યુઆરી 2024ના રોજ બનારસથી ચાલનારી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ એક્સપ્રેસ સરખેજ અને ધંધુકા સ્ટેશન પર નહીં જાય.