ગુજરાતમાં 37 ડીવાયએસપીને મળ્યું પોસ્ટિંગ, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં 37 ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણ નિમણૂક પામેલા 2017, 2021 અને 2022ની બેચના અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતાં તેમને નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી હતી.
શિલ્પાબેન ભારાઈને નાયબ પોલીસ અધિક્ષક એસ.સી-એસ.ટી સેલ, થરાદ, ચિરાગકુમાર વાડદોરીયા – નાયબ પોલીસ અધિક્ષક એસ.સી-એસ.ટી સેલ સુરત ગ્રામ્ય, વિરલકુમાર દલવાડી – નાયબ પોલીસ અધિક્ષક એસ.સી-એસ.ટી સેલ મોરબી, દીપ પટેલની મદદનીશ પોલીસ કમિશ્નરએસ.સી-એસ.ટી સેલ-2, અમદાવાદ શહેર,
પાર્થ પરમારની નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક, સુરેન્દ્રનગર, મિલન મોદી- નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી-એસ.ટી સેલ, વડોદરા ગ્રામ્ય, રોશની સોલંકીની મદદનીશ પોલીસ કમિશ્નર એસ.સી/એસ.ટી સેલ-1,અમદાવાદ શહેર તરીકે નિમણૂક આપવામાં આવી હતી.
આપણ વાંચો: હવે VIP બંદોબસ્તથી પોલીસની રોજિંદી કામગીરી નહિ ખોરવાય! પ્રોટોકોલ બ્રાંચની રચના
અદ્વૈત ગાંધીની મદદનીશ પોલીસ કમિશ્નર, મુખ્ય મથક અને પૂર્વ મીની મુખ્યમથક, અમદાવાદ શહેર,ધૃવલ સુતરીયા – નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ, પોરબંદર, કૃણાલ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ ખેડા, ચંદ્રરાજ સોલંકી મદદનીશ પોલીસ કમિશ્નર, એસ.સી/એસ.ટી સેલ-વડોદરા શહેર, નિકિતા શિરોયા નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ-વ્યારા (તાપી), નયના ગોરડીયા- નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ અમરેલી, જયકુમાર ધીરજલાલ કંસારા- નાયબ પોલીસ અધિક્ષક – એસ.સી/એસ.ટી સેલ મહેસાણા,
શ્રીજીતા પટેલ – નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી/એસ.ટી સેલ રાજકોટ ગ્રામ્ય, પાર્થકુમાર ચોવટીયા – નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ આણંદ, પરેશ રેણુકા – નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ પાટણ, જનેશ્વરસિંહ નલવાયા – નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ ડાંગ,કૃણાલસિંહ પરમાર – નાયબ પોલીસ અધિક્ષક એસ.સી/એસ.ટી સેલ બનાસકાંઠા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.