અમદાવાદના ગોતામાં તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન, ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગેરહાજર
અમદાવાદઃ અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું છે. ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલનું ઢોલ-નગારાંના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા છે. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થશે, જેમાં પ્રમુખ ભાવનગરના વિજયરાજસિંહજી … Continue reading અમદાવાદના ગોતામાં તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન, ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગેરહાજર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed