આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતની 25 લોકસભા બેઠક પર કોની સામે કોનો જંગ ? જાણી જ લો !

ગુજરાતમાં મંગલવારે લોકસભાના ત્રીજા ચરણનું મતદાન થશે. લોકસભાની 25 બેઠકો પર થનારા મતદાનમાં ભાજપના ક્યાં ઉમેદવાર સામે કોંગ્રેસ કે આપના ક્યાં ઉમેદવાર છે ? તે તમારે જાણવું જ રહ્યું

બેઠક ભાજપ કોંગ્રેસ-આપ

ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલણ
બનાસકાંઠ રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ ભરતસિંહજી ડાભી ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્વિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર પૂનમ માડવ જે.પી.મારવિયા
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચોહાણ
દાહોદ જસવંતસિંહ ભાભોર પ્રભાબહેન તાવિયાડ
બારડોલી પ્રભુભાઈ વસાવા સિદ્રાર્થ ચૌધરી
નવસારી સી.આર.પાટીલ નૈષદ દેસાઈ
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પૂર્વ – હસમુખભાઈ પટેલ હિંમતસિંહ પટેલ
ભાવનગર નિમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
વડોદરા હેમાંગ જોશી જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
જૂનાગઢ રાજેશ ચુજાસમા હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર
અમરેલી ભરત સુતરિયા જેનીબહેન ઠુંમ્મર
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button