લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત, 7મેએ ગુજરાતમાં જાહેર રજા

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને (Gujarat Loksabha Election 2024) લઈને મહત્વના સમાચાર બહાર આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીનું ગુજરાત માટેનું ત્રીજા તબક્કાનું મતદાન તારીખ 7 મેના રોજ થવાનું છે. (Third Phase Election) જેને લઈને જાહેર રજા બાબતે સામાન્ય વહીવટે પરિપત્ર જાહેર કર્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી સામાન્ય લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને અનુલક્ષીને ગુજરાતમાં હાજર રજા રહેશે. … Continue reading લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત, 7મેએ ગુજરાતમાં જાહેર રજા