ગુજરાત પોલીસ બેડામાં હડકંપ! એકસાથે 105 IPS અધિકારીઓની બદલીના આદેશ | મુંબઈ સમાચાર
Top Newsઆપણું ગુજરાત

ગુજરાત પોલીસ બેડામાં હડકંપ! એકસાથે 105 IPS અધિકારીઓની બદલીના આદેશ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસે બેડામાં ફરી હડકંપ જોવા મળ્યો છે. ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીનો ઓર્ડર આપ્યાં છે. રાજ્યભરમાં 105 IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવ્યાં છે. જુઓ આ રહી IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશની યાદી…

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પોલીસ બેડામાં મોટી આંતરીક બદલીની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના પોલીસ કમિશનરે શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવ્યાં હતાં. આ બદલીને એક વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવે છે, જેનો હેતુ પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button