દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ફૂડમાંથી નીકળી માખીઃ પ્રવાસીએ રેલવેની કરી ફરિયાદ

અમદાવાદઃ ભારતીય રેલવે કિફાયતી ટિકિટોમાં પ્રવાસની સારી સુવિધા આપે છે. આજકાલ રેલવેના ટોઈલેટ્સથી માંડી સ્ટેશન પણ સ્વચ્છ હોય છે, પરંતુ ભોજનની વાત આવે ત્યારે રેલવેની સેવાઓથી પ્રવાસીઓ તદ્દન અસંતુષ્ટ છે. વારંવાર ભોજનમાં કીડા હોવાનું કે વાસી ખોરાક હોવાની ફરિયાદો થતી રહે છે. ફરી આવી એક ફરિયાદ બહાર આવી છે. દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની ટ્રેન (દિલ્હી … Continue reading દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ફૂડમાંથી નીકળી માખીઃ પ્રવાસીએ રેલવેની કરી ફરિયાદ