રાજકોટમાં આર્થિક તંગીથી ત્રસ્ત વૃદ્ધ દંપતીએ પુત્ર સાથે કરી આત્મહત્યા, ત્રણેયના મૃતદેહ ઓટો રિક્ષામાંથી મળ્યા

રાજકોટ: ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક વૃધ્ધ દંપત્તી અને તેમના 35 વર્ષીય પુત્રએ કથિત રીતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ત્રણ મૃતદેહોને પોલીસે મોટા રામપર ગામ નજીક એક ઓટો રિક્શામાંથી મેળવી છે. પોલીસને ઘટના સ્થળેથી મૃતકો દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા મુજબ બુધવારે રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં એક … Continue reading રાજકોટમાં આર્થિક તંગીથી ત્રસ્ત વૃદ્ધ દંપતીએ પુત્ર સાથે કરી આત્મહત્યા, ત્રણેયના મૃતદેહ ઓટો રિક્ષામાંથી મળ્યા