મરણ નોંધ
પારસી મરણ
એમી હોશંગ મીરઝા તે મરહુમ (એરવદ) હોશંગ પી. મીરઝાના ધનીયાની. તે મરહુમો પેરીનબાનુ તથા ફરામરોઝ રૂવાલાના દીકરી. તે કેશમીરા જીજીના તથા ઝકસીસ મીરઝાના માતાજી. તે વીરાફ જીજીના તથા દીલબર મીરઝાના સાસુજી. તે મરહુમો અસ્પી તથા પરવીનના બહેન. તે પરીશા ફીરદોશ મેહતાના મમઈજી. (ઉં.વ. ૮૯). રહેવાનું ઠેકાણું: ક્યુ-૨, ભરૂચા બાગ, એસ. વી. રોડ, ઓપ. શોપર્સ સ્ટોપ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા તા. ૨૪-૧૨-૨૩એ બપોરના ૦૩.૪૫ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી – પૂર્વ).