મરણ નોંધ

પારસી મરણ

રશના શેહેરીયાર વૈદ તે મરહુમો શેરીયાર તથા ગુલ વૈદનાં દીકરી. તે ખુશરૂ, સનોબર તથા યાસ્મીન વૈદનાં બહેન. (ઉં.વ. ૭૪) ઠે: ૨૦૩, એન્જલસ પેરેડાઈઝ, જય ભવાની માતા રોડ, અમબોલી, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા ૨૧-૧૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે ઓલબ્લેસ બંગલીમાં છેજી.
રતન જહાગીરશા દમનવાલા તે મરહુમ તેહ મીના દમનવાલાના ખાવિંદ. તે મરહુમો ધનમાય ને જહાંગીરશાના દીકરા. તે ખોરશેદ, નોશીર, હોમી ને ગુલના ભાઈ. તે રૂકશાદ, પરીઝાદ, હવોવી ને જહાંગીરના મામા. તે હુફરીશના કાકા. (ઉં.વ. ૯૫) ઠે: સેઠના ભાભા બિલ્ડિંગ, બીજો માળે, ડૉ. બી.એસ. જયકર માર્ગ, ઠાકુરદ્વાર, મુંબઈ-૪૦૦૦૦૨. ઉઠમણાની ક્રિયા : ૨૨-૧૨-૨૩ના રોજ બપોરે ૩.૪૫ કલાકે ભાભા બિલ્ડિંગ નં. ૨, ડુંગરવાડી, મુંબઈ.
હિલ્લા બરજોર બાટલીવાલા તે મરહુમ બરજોરના વિધવા. તે મરહુમો માનેકબઈ તથા શાવકશા સીગનપુરવાલાના દિકરી. તે ગુલ, એરચ ને મરહુમ પેરીન ને મરહુમ ધનના બહેન. તે જીમી, પરવીન, ઝરીર, શીરીન, આરમીન, હોશેદર, માકી, પર્સી, પરીઝાદ, યઝદી ને મરહુમ જરૂના માસી. તે અરઝાન, કઈનાઝ, આઝમી ને મેહેરનોશના ફઈ. તે રોશનના નણંદ. (ઉં.વ. ૯૭) ઠે: બિલ્ડિંગ નં.૩, ફ્લેટ નં. ૭, તાતા મીલ્સ સીએચએસ નિયર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પરેલ-મુંબઈ ૪૦૦૦૧૨. ઉઠમણાની ક્રિયા: ૨૨-૧૨-૨૩ના રોજ બપોરે ૩.૪૫ કલાકે ભાભા બંગલી નં. ૨, ડુંગરવાડી, મુંબઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button