પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

ફીરોજ જાલેજર ગીલદર તે મરહુમો અરનાવાઝ તથા ફીરોઝ ગીલદરનાં ખાવીદ. તે મરહુમો નરગીશ તથા જાલેજર ગીલદરનાં દીકરા. તે બરજીસનાં બાવાજી. તે જેનીફરનાં સસરાજી. તે મરહુમ પરવેઝનાં ભાઈ. તે વારશીનનાં બપાવાજી. (ઉં.વ. 83) રે. ઠે. 13 એપાર્ટમેન્ટ, અગિયારી લેન, તેમ્બી નાકા, ઠાણે-400602. ઉઠમણાંની ક્રિયા: 20-12-2023ના બપોરના 3.45 વાગે પટેલ અગિયારીમાં છેજી. (થાણે)
મૈધ્યોમાહ બહાદુર કેરાવાલા તે પરસીસ એમ. કેરાવાલાના ખાવીંદ. તે મરજી, ફરઝીન સાયરસ શ્રોફના બાવાજી. તે નરગીશ તથા મરહુમ બહાદુર કેરાવાલાના દીકરા. તે જેનીફર એમ. કેરાવાલા તથા સાયરસ આર. શ્રોફના સસરાજી. તે કાયરાહ અને ઝીદાનના બપાવાજી. તે ફ્રીયા અને તનાઈશાના મમાવાજી. તે મરહુમો હિલ્લા તથા ફીરોઝશો ધામોડીવાલાના જમાઈ. (ઉં.વ. 73) રે. ઠે. 12મે માળે, ફલેટ નં. 1202, દેસાઇ હારમની. જી. ડી. આંબેડકર રોડ, વડાલા (પ), મુંબઇ: 400031. ઉઠમણાંની ક્રિયા: 19-12-2023ના રોજે, બપોરે 3.40 કલાકે, રૂસ્તમ ફ્રામની અગિયારી, દાદરમાં થશેજી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button