પારસી મરણ | મુંબઈ સમાચાર
મરણ નોંધ

પારસી મરણ

ખુરશીદ રૂમી ભરૂચા તે રૂમી સાવક ભરૂચાના ધણીયાની. તે મરહુમો શીરીન તથા શાવકશાહ બારીયાના દીકરી. તે મરહુમો દીના તથા સાવકના વહુ. તે મરહુમ વીસ્પી એસ. બારીયાના બહેન. તે કેશમીરા વીસ્પી બારીયાના નરન. તે રૂઝીનના ફુઈજી. (ઉં. વ. ૭૬) ઠે. ૧૯૦/એ, પ્રેસવાલા બિલ્ડીંગ, ૧લે માળે, ડો. ડી. બી. માર્ગ, મીનરવા સિનેમા પાસે, ગ્રાન્ટ રોડ (પૂ.), મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: ૧૫-૧૨-૨૩ના રોજ બપોરે ૩-૪૦ કલાકે કામા બાગ અગિયારીમાં થશેજી.
ફરહાદ બોમન કાવીઆન તે મરહુમ ગોહર ફરહાદ કાવીઆનના ખાવીંદ. તે મહવાશ કાવીઆનીપુર તથા મરહુમ મરબુબ કાવીઆનના બાવાજી. તે મરહુમો ખોનોમજાન તથા બોમન કાવીઆનના દીકરા. તે શાહીન મહબુબ કાવીઆન તથા બેહઝાદ કાવીઆનીપુરના સસરાજી. તે આરશીયા, અરમાન, નેયારામ, દીયાસોમ તથા કીયાનોમના ગ્રાંડફાધર. તે ગોવેર, એસકાન્ડર, શહનાઝ તથા મરહુમો મોહશાલા તથા હુસેનના ભાઈ. (ઉં. વ. ૮૪) ઠે. હાઉસ નં. ૩૬, પેરેન્ટલ સનસેડર, જુવેલી ગાંવ, બદલાપુર (ઈ), તાલુકા- અંબરનાથ, મહારાષ્ટ્ર-૪૨૧૫૦૩.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button