મરણ નોંધ

પારસી મરણ

દોલી મીનુ પટેલ તે મરહુમ મીનુ પટેલના વિધવા. તે રૂખસાના પટેલના માતાજી. તે મરહુમો ગુલબાઈ તથા મીનોચેર હંસોતીયાના દીકરી. તે રૂસ્તમ દારૂવાલાના સાસુજી. તે દિલશાદ ઈરાની તથા દેલઝાદ દારૂવાલાના મમઈજી. તે મરહુમો રોડા તથા જાલ પટેલના વહુ. તે ફિરોઝ એમ. હંસોતીયા તથા આબાન સી. ભીવંડીવાલાના બહેન. (ઉં. વ. ૮૬) રે. ઠે.: ૨૩૪-એ જોલી મેકર એપાર્ટમેન્ટ નં. ૧, ટાવર એ, કફ પરેડ, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૦-૧૨-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે. સુનાવાલા અગિયારી, માહિમમાં થશેજી.
હોશંગ જહાંગીર સુખડીયા તે મરહુમ કુમી હોશંગ સુખડીયાના ખાવિંદ. તે ખુશરૂ હોશંગ સુખડીયા તથા પરસીસ હોમીયાર નવદરના બાવાજી. તે મરહુમો ધનમાય તથા જહાંગીરજી સુખડીયાના દીકરા. તે ફરીદા ખુશરૂ સુખડીયા તથા હોમીયાર સોલી નવદરના સસરાજી. તે કરીશમાના બપાવાજી. તે ફ્રીયાનના મમાવાજી. તે મરહુમો બાનુબાઈ તથા બેહરામજી સક્કાઈના જમાઈ. (ઉં. વ. ૮૮) રે. ઠે.: સી-૫, નવરોઝ બાગ, ડૉ. એસ. એસ. રાઉ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૧૨-૨૩ના રોજે, બપોરે ૩.૪૦ કલાકે, એમ. જે. વાડિયા અગિયારી, લાલબાગમાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button