મરણ નોંધ

પારસી મરણ

પીલુ જેહાંગીર હંસોટીયા તે મરહુમ જેહાંગીર સી. હંસોટીયાના વિધવા. તે મરહુમો તેહેમીના ને સોરાબજી ભરૂચાના દીકરી. તે મરહુમો જીમી, બમન, મીનુ, અરનવાઝ, બાનુ ને પરવીઝના બહેન. તે ફરોખ માહારૂખ ને કેરકીના માસી. તે ગુલશન, વિરાફ ને ઝરીનના કાકી. તે કેટાયુન કીકાના માસી સાસુ. (ઉં. વ. ૯૪) રે. ઠે. ઇ-૯, રૂસ્તમ બાગ, સંત સવતા માર્ગ, નીયર માસીના હોસ્પિટલ, ભાયખલા (ઇ), મુંબઇ-૪૦૦૦૨૭. ઉઠમણાંની ક્રિયા: મંગળવાર, તા. ૨૧-૧૧-૨૩ના રોજ બપોરે ૩-૪૫ કલાકે મેવાવાલા અગિયારી ભાયખલા મુંબઇ.
પરવેજ દારાબશા મેહેતા તે પીલુ પરવેજ મેહેતાના ધણી. તે મરહુમો દારબશા હોરમસજી મેહેતા અને વીલામાઇ દારાબશા મેહેતાના દીકરા. તે જુબીન અને નીલુફરના બાવાજી. તે જુબીના અને અફ ખાનના સસરાજી. તે મરહુમ મરજબાન દારા મેહેતાના ભાઇ. તે આશીના બપાવાજી, તે સયીમ અને ઇબાદના મમાવાજી. (ઉં. વ. ૯૦) રે. ઠે. રૂમ. નં. ૨, માલેગામવાલા બિલ્ડિંગ, ગીલડર લેન, મુંબઇ-૪૦૦૦૦૮.
બેજન શહાવાકશા સુબેદાર તે મરહુમો શહાવાકશા અને મનીજેહના દીકરા. તે મરહુમ એરચ શહવાકશા સુબેદારના ભાઇ. તે મેહેરનોશ ઇ. સુબેદારના કાકા. તે તીયા મ. સુબેદારના કાકા બપાવાજી. તે જરનુશ મ. સુબેદારના કાકા સસરા. (ઉં. વ. ૮૫) રે. ઠે. વાડીયા બિલ્ડિંગ નં.૧૯, માલકમ બાગ, એસ. વી. રોડ, જોગેશ્ર્વરી, (વેસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૧૧-૨૩ના બપોરે ૩-૪૫ વાગે, માલકમ બાગ અગયારીમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button