પારસી મરણ
સિકંદરાબાદ
જમશેદ બી. ઇરાની (ઉ. વ. ૮૨) તા. ૨૪ ઓકટોબરે ગુજરી ગયા છે. તે ઝેનોબિયાના હસબન્ડ, રોડા આર. બસ્તાવાલા, બેનિફર આર. ગોટલા, રઝવિનના ફાધર, મીનુ બી. ઇરાનીના ભાઇ.
સિકંદરાબાદ
અરમાઇટી એમ. મિસ્ત્રી (ઉં. વ.૭૪) તા. ૨૧ ઓક્ટોબરે ગુજરી ગયા છે. તે મર્ઝબાન એન. મિસ્ત્રીના વાઇફ. અસાદિનના માતા. નૂરઝીનના સાસુ. આરિયાનાના ગ્રેન્ડ મધર.
રોહીનટન કેકી હકીમ તે મરહુમો મેહરૂ તથા કેકી હકીમનાં દીકરા. તે નૈરયોસંગ, ઝરીન, નવાઝ તથા થ્રીતીનાં ભાઇ. તે ઝુબીન તથા ગાયત્રીનાં કાકાજી. તે હનોઝ ખુશનવાઝ તથા દેલઝાદનાં મામાજી. તે નોશીર ગંડેવીઆ, ફરેદુન તારાપોર તથા મરેઝબાન મહેતાનાં બનેવી. તે હવોવી હકીમનાં દેર.(ઉં. વ. ૭૪) રે. ઠે. રૂમ. નં.૫, બાનુ ચેમ્બર્સ, ૧લે માળે, બ્રહ્મા દેવ ખોટ માર્ગ, ડોકયાર્ડ રોડ, મઝગાંવ, મુંબઇ-૪૦૦૦૧૦. ઉઠમણાંની ક્રિયા: તા. ૮-૧૧-૨૩ના બપોરના ૩-૪૫ વાગે, માલકમ બાગ અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઇ).