પારસી મરણ
એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના વહુ. તે ફરહીન હનોઝ દારૂવાલા તથા રોશની પીરૂઝા ભરૂચાના મમઇજી. (ઉં. વ. ૮૫) રે.ઠે. ૩૦૧, મીના મહલ, ગોનસાલવીસ રોડ, ટી.પી.એસ. આઇ-વી, બાંદ્રા.(પ.), મુંબઇ: ૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા: તા.૭–૧૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, બાંદ્રા તાતા અગિયારીમાં થશેજી.
કાવસ બેરામશા બચા તે હોમાય કાવસ બચાના ખાવીંદ, તે મરહુમો શીરીનબાઈ અને બેરામશા બચાના દીકરા. તે ખુશરૂના બાવાજી. તે તાનયા ખુશરૂ બચાના સસરાજી. તે મરહુમો શાવકશા, એરચ, જાલ, માનેકના ભાઈ. તે સનાયા અને ફ્રેયા બચાના બપાવાજી. તે મરહુમો મેહેરામાઈ અને શાવકશા મોહતાના જમાઈ. (ઉં.વ. ૮૮) ૬૨, પટેલ એપાર્ટમેન્ટસ, અગિયારી લેન, એસ.બી.આઈ. મેન બ્રાંચ પાસે, જામભાલી નાકા, થાને (પ.) ૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા: ૮-૧૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે, કામા બાગ, અગિયારીમાં છેજી.