એમી અદી બાલીવાલા તે મરહુમ અદી સોહરાબ બાલીવાલાના વિધવા. તે તનાઝ શાહીદ બાદશાહ તથા રૂબી હોમી પસ્તાકીયાના માતાજી. તે મરહુમો દોસીબાઇ તથા ડોસાભાઇ દોરાબજી દુમસીયાના દીકરી. તે શાહીદ બાદશાહ તથા હોમી એસ. પસ્તાકીયાના સાસુજી. તે મરહુમો મનીજેહ તથા સોહરાબ બાલીવાલાના વહુ. તે ફરદીન હનોઝ દારૂવાલા તથા રોશની પીરૂઝ ભરૂચાના મમઇજી. (ઉં. વ. ૮૫) રે. ઠે. ૩૦૧, મીના મહલ, ગોનસાલવીસ રોડ, ટી. પી. એસ-આઇ-વી, બાંદ્રા (પશ્ર્ચિમ).મુંબઇ-૪૦૦૦૫૦. ઉઠમણાંની ક્રિયા : તા. ૭-૧૧-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, બાંદ્રા તાતા અગીયારીમાં થશેજી.
