મરણ નોંધ
પારસી મરણ
હોશંગ મનચેરશાહ એલાવીયા તે મરહુમ જાલામાય અને મરહુમ મનચેરશા શાપુરજી એલાવીયાના દીકરા. મરહુમ અદી, ખોરશેદ અને વીલુના ભાઈ. મરહુમ હોમાય અદી એલાવીયાના દેર. તે બેહેરાઝ યઝદી કુપરના કાકાજી. તે જેનીફર અને માહિયાર કુપરના ગ્રેન્ડ કાકાજી. (ઉં. વ. ૯૦) ઠે. ૩૪૭ સી યુનાઈટેડ ચેમ્બર, સી-બ્લોક, ૫ મે માળે, રૂમ નં. ૨૮, ગ્રાન્ટ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાની ક્રિયા: ૦૧-૧૧-૨૪ ને દીને બપોરે ૩-૪૦ વાગે શેઠના અગ્યારીમાં છેજી.
ખોરશી પરવેઝ મિસ્ત્રી તે હો. પરવેઝના ધની. તે મરહુમો જરબાનુ હોરમઝશા ઈટાલીયા દિકરી. તે નીલુફર ને ઝીનીયાના માતાજી. તે નવરોઝ વજીફદાર ને અરદેશર મોદીના સાસુ. તે મરહુમો ખોરશેદ પીરોજશા મિસ્ત્રીના વહુ. તે અનાહિતા, જમશીદ, દેલનાઝ ને રુશાદના મમઈજી. (ઉં.વ. ૯૨). રહેવાનું ઠેકાણું: ૧૬ મેહરઆબાદ, ભુલાભાઈ દેસાઈ રોડ, કંબાલા હીલ, મુંબઈ-૪૦૦૦૨૬.