મરણ નોંધ

પારસી મરણ

એરીક શાવક પટેલ તે પ્રીતી માથુર તથા મરહુમ બચુ પટેલના ધની. તે મરહુમો પેરીન એરચ તોડીવાલા તથા મરહુમ શાવક તેમુરસ પટેલના દીકરા. તે નવાઝ ને યાસમીનના પપ્પા. તે ફરહાદના સસરાજી. તે આરમયતી, પરસી ને હૈયતીના ભઈ. તે ધનીશા, હુઝાન ને ફરનાઝના મમાવાજી. (ઉં.વ. ૭૭). રહેવાનું ઠેકાણું: બી-૨૨, ગોદરેજ બાગ, નેપીયન્સી રોડ, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા તા. ૨૫-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે માલકમ બાગ અગિયારીમાં છેજી.
ફરીદા પોરસ વાડીયા તે પોરસના ધણીયાણી. તે મરહુમો પેરીન ફીરોઝ દેબુના દીકરી. તે એરીકના માતાજી. તે પરીનાઝના સાસુજી. તે અનાહીતા તથા મરહુમ કેરફેગરના બહેન. તે ફ્રયોશ તથા દેએનાસના બપઈજી. (ઉં.વ. ૭૨) રહેવાનું ઠેકાણું: એફ-૫૭, ત્રીજે માળે, જે. બી. નગર, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૯. ઉઠમણાંની ક્રિયા તા. ૨૫-૯-૨૪ને દિને બપોરે ૩.૪૦ વાગે પટેલ અગિયારી અંધેરીમાં.
રોદા નાદીર તુરેલ તે નાદીરશાના ધણીયાણી. તે મરહુમો નરગીશ અરદેશીર મોદીની દીકરી. તે નરીમાન, સાઈરસ તથા મરહુમો દીનશાજી ને ઝવરેના બહેન. તે અનાહિતા ને મેહેરદાદના માસી. તે યઝદી ને શાહવીરના ફુઈ, તે ગોવેરના નણંદ. (ઉં.વ. ૮૧). રહેવાનું ઠેકાણું: એ-૧૮, શાપુર બાગ, વિઠ્ઠલભાઈ પટેલ રોડ, કૉંગ્રેસ હાઉસ નજીક, ગિરગાંવ, મુંબઈ-૪૦૦૦૦૪. ઉઠમણાંની ક્રિયા તા. ૨૫-૦૯-૨૪ને દિને બપોરે ૩.૪૫ વાગે અસલાજી અગિયારીમાં છેજી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત